# Questions Answer
1 HOW DO YOU RATE THE SEQUENCE OF THE COURSES THAT YOU HAVE STUDIED ARE IN SEQUENCE TO WHAT YOU HAVE STUDIED IN THE PREVIOUS SEMESTER? આગળના સેમેસ્ટરમાં અભ્યાસ કરેલ અભ્યાસક્રમ ના યુનિટ રચનાની તુલનામાં વર્તમાન અભ્યાસક્રમ નાં યુનિટ રચના કેવી લાગી ?
2 HOW DO YOU RATE THE RELEVANCE OF THE UNITS IN SYLLABUS RELEVANT TO THE COURSE? વર્તમાન અભ્યાસક્રમના યુનિટ્સ/પ્રકરણો નું મહત્વ કેવું લાગ્યું?
3 HOW DO YOU RATE THE OFFERING OF THE ELECTIVES IN TERMS OF THEIR RELEVANCE TO THE SPECIALIZATION STREAMS? વર્તમાન અભ્યાસક્રમમાં આપેલ પ્રથમ અને દ્વિતીય ગૌણ વિષયોનું મહત્વ મુખ્ય વિષયના સાપેક્ષ માં તમને કેટલા અંશે યોગ્ય લાગ્યા?
4 HOW DO YOU RATE THE ELECTIVES OFFERED IN RELATION TO THE TECHNOLOGICAL ADVANCEMENTS? વર્તમાન અભ્યાસક્રમમાં આપેલ પ્રથમ અને દ્વિતીય ગૌણ વિષયોનું ટેકનોલોજીકલ વિકાસ પત્યે કેટલું પ્રદાન છે?
5 HOW DO YOU RATE THE RELEVANCE OF THE TEXT BOOKS AND REFERENCE BOOKS BY THEIR INTERNATIONAL RECOGNITION TO THE COURSES? વર્તમાન અભ્યાસક્રમને લગતા લાઈબ્રેરીમાં ઉપલબ્ધ પાઠ્ય પુસ્તકો અને સંદર્ભ ગ્રંથો શું આંતરરાષ્ટ્રીય સ્તરના છે?
6 WHAT IS YOUR OPINION ABOUT THE ACADEMIC EDUCATION OF YOUR COLLEGE? આપણી કોલેજમાં ઉપલબ્ધ શૈક્ષણિક અભ્યાસ વિષે આપનો શું મત છે?
7 HAVE YOU OBTAINED SUFFICIENT TECHNICAL AND OTHER FACILITIES THROUGH YOUR COLLEGE? શું આપને આપની કોલેજમાંથી પુરતી ટેકનીકલ અને અન્ય સવલતો મળે છે?
8 HOW DO YOU RATE THE EXPERIMENTS IN RELATION TO THE REAL LIFE APPLICATIONS? આપના અભ્યાસક્રમને લગતા પ્રાયોગિક શિક્ષણનું વાસ્તવિક જીવનમાં શું મહત્વ છે?
9 IS THE EDUCATION IMPARTED AT MANSA COLLEGE IS USEFUL AND RELEVANT IN YOUR DAY TO DAY LIFE? આપની કોલેજમાં આપવામાં આવતા શિક્ષણનો ઉપયોગ અને મહત્વ રોજીંદા જીવનમાં કેટલું છે?
10 ARE YOU SATISFIED WITH THE INFRASTRUCTURE FACILITIES NAMELY LIBRARY, LABORATORY , PLAY GROUND AND OTHER CAMPUS FACILITIES? શું આપની કોલેજમાં ઉપલબ્ધ માળખાકીય સવલતો દા.ત. લાઈબ્રેરી, લેબોરેટરી, કેન્ટીન,મેડીકલ સેન્ટર, રમતગમત મેદાન અને સગવડો વગેરો પુરતી છે?
11 IS THE EDUCATION IMPARTED AT MANSA COLLEGE IS USEFUL AND RELEVANT IN YOUR PRESENT JOB? આપની કોલેજમાં ઉપલબ્ધ શિક્ષણ આપની વર્તમાન નીકારીમાં ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થયું છે?
12 HOW IS THE TEACHING STANDARDS AND TEACHER’S APPROACH TOWARDS STUDENTS AT YOUR COLLEGE? આપની કોલેજનું શિક્ષણ સ્તર અને શિક્ષકોનો અભિગમ વિદ્યાર્થીઓ પ્રત્યે કેવો છે?
13 IS THE ENCOURAGEMENT TO STUDENT FOR PARTICIPATION IN VARIOUS CO- CURRICULAR AND SPORTS ACTIVITIES IS PROPER? શું વિદ્યાર્થીઓને અભ્યાસ પુરક અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પુરતું પ્રોત્સાહન આપવામાં આવે છે?
14 DOES THE SYLLABUS HELP TO PROVIDE EMPLOYMENT? શું વર્તમાન અભ્યાસક્રમ વ્યવસાયલક્ષી છે?
15 DOES THE SYLLABUS IS UP TO DATE? શું વર્તમાન અભ્યાસક્રમ અદ્યતન છે?
16 WHETHER THE CURRICULUM FACILITIES AVAILABLE IN YOUR COLLEGE ARE HELPFUL FOR DEVELOPING SOFT SKILLS? શું આપની કોલેજમાં ઉપલબ્ધ અભ્યાસલક્ષી સગવડો (સોફ્ટ સ્કીલ્સ: સ્પોકન ઈંગ્લીશ, કોમ્યુટર, સંશોધન વગેરે કૌશલ્ય વિકસાવવામાં મદદરૂપ થઇ શકે છે?
17 SYLLABUS IS NEED BASED. શું વર્તમાન અભ્યાસક્રમ જરૂરીયાત લક્ષી છે?
18 DOES THE SYLLABUS ADDRESS TO CROSS CUTTING ISSUES SUCH AS ENVIRONMENT, GENDER AND HUMAN RIGHTS? શું વર્તમાન અભ્યાસક્રમ તત્કાલીન મુદ્દાઓ જેવાકે પર્યાવરણ, જાતિવાચક અને માનવ અધિકારને સ્પર્શે/ન્યાય આપે છે?
19 HAS THE PLACEMENT CELL PROVIDED SUFFICIENT ON CAMPUS AND OFF CAMPUS PLACEMENT OPPORTUNITIES? શું આપની કોલેજમાં પ્લેસમેન્ટ સેલ કેમ્પસમાં અને કેમ્પસ બહાર પુરતી તકો આપે છે?
20 IS THE ADMINISTRATION OF THE COLLEGE STUDENT-TEACHER FRIENDLY? શું આ કોલેજનો વહીવટી વિભાગ વિદ્યાર્થી-શિક્ષક લક્ષી છે?